વ્રૂક્ષ- કુદરત નું અભિન્ન અંગ

મિત્રો, આજે નિજાનંદ માં રમમાણ થયેલો, પોતાના અંગત સ્વાર્થ હેતુ જ જેનુ અસ્તિત્વ છે જે પોતે કેમ વધુ સુખી થઈ શકે એવી રીતે આચરનારો અને વિચાર નારો છે તે એટલે આ બ્રહ્માંડ નો ભગવાન પછી નો સૌથી બુધ્ધિશાળી પ્રાણી. મનુષ્ય એટલે પ્રૂથ્વી પર નું એ પ્રાણી જે સ્વાર્થ ની દોડ માં હમેશા પ્રથમ નંબરે જ આવે છે. જેને જોઇએ છે બધુ જ જોઇએ છે, કદાચ તેને કોઇ નહીં આપે તો જુંટવી લેશે પરંતુ કંઈક આપવા માટે તેનો હાથ લંબાતો જ નથી.

Advertisements